Gujarati Whatsapp-Status videos by Dada Bhagwan Watch Free

Published On : 28-Jun-2022 10:25am

182 views

જ્ઞાની પુરુષના દર્શનથી

જેમના દર્શન માત્રથી આપણું અંતઃકરણ ઠરી જાય,એમને જોતાની સાથે જ આપણા વિચારો બધા શુદ્ધ થવા લાગે અને એમની પાસે રહેવાથી આપણામાં પણ એમના જેવી ચિત્ત પ્રસન્નતા ઉત્ત્પન થાય એવાં જ્ઞાની પુરુષનું પ્રસ્તુત કવિરાજ રચિત પદ ‘જ્ઞાની પુરુષના દર્શનથી’ દ્વારા નિદિધ્યાસન કરીએ.

The full video song is coming soon and for more updates stay tuned with us on: https://dbf.adalaj.org/Diy4jilz

#bhakti #song #devotional #devotion

0 Comments