Gujarati Whatsapp-Status videos by Dada Bhagwan Watch Free

Published On : 22-Jun-2022 10:35am

274 views

ઓહો સ્વામી સીમંધર

પ્રસ્તુત કવિરાજ રચિત પદ "ઓહો સ્વામી સીમંધર" દ્વારા કેવળજ્ઞાની અરિહંત પ્રભુ શ્રી સીમંધર સ્વામીની જે ભરતક્ષેત્ર ના જીવો ને મોક્ષે લઇ જવા ઉપકારી છે અને જે વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે એવાં હાજર હાજુર તીર્થંકર ભગવંતની ભજના કરીએ.

For latest updates stay tune with us on Dada Bhagwan Music channel: https://www.youtube.com/c/DadaBhagwanMusic

#music #song #bhakti #devotional #devotion #shorts

0 Comments