Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 29-May-2022 08:40pm

331 views

સિદ્ધુ મુસેવાલા
પંજાબી સીંગર અને બ્લોગર

આ નામ એવું છે કે પંજાબી સોંગ ઈન્ડસ્ટ્રીમાં એની તોલે કોઈ ના આવી શકે આ નામે એક થી એક એવા ચઢીયાતા ગીતો આપ્યાં છે
જેમાં so High, fame, fast side flow, same beef, અને મારું ફેવરીટ this day's,
હવે આવા બીજા ગીતો સાંભળવા નહીં મળે કારણ કે
બહું જ દુઃખ ની સાથે કહેવું પડે છે કે શુટ આઉટ માં એમની હત્યા થઈ છે 😥😥😥

0 Comments