Gujarati Whatsapp-Status videos by Dada Bhagwan Watch Free

Published On : 27-Mar-2022 01:45pm

194 views

Dada Bhagwan Music Channel Promo | Exclusive Features of Dada Bhagwan Music Channel

પ્રસ્તુત વિડીયો- દાદા ભગવાન મ્યુઝિક ચેનલ પ્રોમો દ્વારા પૂજ્યશ્રી દીપકભાઈ સમજાવે છે કે, દાદા ભગવાનના પદોની ભક્તિ એટલે પોતાના જ આત્માની ભક્તિ કહેવાય. ભક્તિ પદ દ્વારા આત્માની, સીમંધર સ્વામીની અને દાદા ભગવાનની ભજના થાય એટલે બધું આત્માના ખાતે જ ગયું કહેવાય. દાદા ભગવાન મ્યુઝિક ચેનલના વિવિધ ફીચર્સ એટલે ભક્તિ પદો, કવિરાજ સ્પેશીયલ પદો, પૂજ્ય નીરુમા રચિત સ્વરમણાના લીરીક્સ વિડીયો અને વિવિધ ભાષાઓમાં ઓડિયો સત્સંગ સાંભળી શકો છો.

આ માટે વધુ સુવિધાઓનો લાભ લેવા દાદા ભગવાન મ્યુઝિક ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો પ્રસ્તુત લીંક દ્વારા: https://dbf.adalaj.org/Diy4jilz

#music #musicchannel #songs

0 Comments