Gujarati Motivational videos by ઉપાસના બ્રાહ્મીન Watch Free

Published On : 03-Feb-2022 08:24pm

221 views

"દીકરી વ્હાલનો દરિયો" આ માત્ર કેહવા પૂરતું નથી કહેવાતું. એક વાર તો દીકરી બનાઇને જુઓ! એ એટલો અઢળક પ્રેમ, લાગણીઓ તમારા પર ન્યોછાવર કરી દેશેને કે જે તમે વિચાર્યું ના હોય. તમારા દીકરાથી વધારે એ તમારા માટે વિચારશે, તમારી ચિંતા કરશે. આ હું એક દીકરી તમને ચૌક્કસ ખાતરી પૂર્વક કહું છું. તો શું કહે છે બધી દીકરીઓ.
જે કહ્યું એ ખરું ને?
જણાવજો જરા કોમેન્ટમાં તમારા વિચાર.

3 Comments