Gujarati Poem videos by Meera Soneji Watch Free

Published On : 27-Dec-2021 06:25pm

690 views

શું કહું હું તને,

મારા જીવનના દરેક સુખમાં પણ તું ,
અને મારા જીવનના દુઃખમાં પણ તું

મારા સ્મિત પાછળનું કારણ પણ તું,
મારી હસ્તી આંખોનું કાજળ પણ તું,

મારા કપાળે ચળકતી બિંદી પણ તું,
મારા હોઠોની લાલીનું કારણ પણ તું,

આ ધડકતા દિલનો ધબકાર પણ તું,
મારી પગની પાયલનો રણકાર પણ તું,

મારા આ જીવનનો ઉજાસ પણ તું,
અને મારા જીવનનો આધાર પણ તું,

શું કહું હું તને,
જેમ કૃષ્ણ વિના રાધા પણ અધૂરી,
એમજ તારા વિના હું પણ અધૂરી..


#Always smile 😊❤️
✍️Meera soneji
Instagram page@ Alwayssmile4306

3 Comments

khimraj  khima Goraniya videos on Matrubharti
khimraj khima Goraniya 3 year ago

Wah khub saras 💐👌

Keyur Dandha videos on Matrubharti
Keyur Dandha 3 year ago

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 3 year ago

Related Videos

Show More