Gujarati Whatsapp-Status videos by KRUNAL Watch Free

Published On : 25-Sep-2021 12:50pm

689 views

શ્રી ક્રિષ્ણ એ ભગવતગીતા માં કહું છે "તું કર્મ કર ફળ ની આશા ના રાખ તારા કર્મ અનુસાર હું ફળ આપીશ"
પરંતુ જયારે ઈમાનદારી થી કર્મ કરવા છતાં ફળ પ્રાપ્ત નથી થતું ત્યારે થોડી તો આશા ડગમગાવે છે.

#shreekrishna #karma #krunalmevada

0 Comments