Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 01-Aug-2021 09:28am

243 views

*વસુધા....વસુમાં...*
એક નારી..નારી એક આંદોલન..નારી એક સ્વમાન સંસ્કાર સંસ્કૃતિ...*
એક નારીનો સંઘર્ષ અને પછી મળેલી સફળતા..નારી તું નારાયણી વાક્ય યથાર્થ ઠેરવે છે. આ રસપ્રદ અને જીવનનાં એક એક વળાંકે, એક એક રસ્તે પથદર્શક બની રહે એવી સુંદર નવલકથા લઈને આવ્યો છું જે પ્રેરકબળ બની રહેશે એ ચોક્કસ ખબર છે. આ પ્રેરણાદાયી નવલકથા વાંચવી ના ચૂકશો જેમાં નારીનાં બધાં રૂપ સ્વરૂપ સંઘર્ષ અને પછી મળતી સફળતા જેમાં વસુધા ......વસુમાંનું સન્માન પ્રાપ્ત કરે છે.. જરૂરથી વાંચો એક નારીની સંઘર્ષ કથા..

*વસુધા... વસુમાં....*
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Dakshesh Inamdar લિખિત વાર્તા "વસુધા - વસુમાં - 1 " માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19915883/vasudha-vasuma-1

0 Comments