Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 06-Jun-2021 11:09am

297 views

*આઈ હેટ યુ..કહી નહીં શકું...*
પ્રેમપ્રચુર લગ્નેતર સંબંધો પર લખાયેલી ખૂબ રસપ્રદ નવલકથા.
રાજ અમેરિકા આગળ ભણવા જતો રહ્યો. નંદીની વિવશ થઈ વરુણ સાથે લગ્ન કરે છે પરંતુ એમાં નિતનવા સંબંધોનાં વળાંક આવે છે .નંદીનીનો રાજ સાથેનો લગ્ન પહેલાનો સંબંધ વરુણ જાણી જાય છે હવે શું થશે?
વાંચો વંચાવો રસપ્રચુર સાચા પ્રેમની નવલકથા. દક્ષેશ ઇનમદારની કલમે...

*આઈ હેટ યુ..કહી નહીં શકું...*
Dakshesh Inamdar લિખિત વાર્તા "આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-18" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19912205/i-hate-you-can-never-tell-18

0 Comments