Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 06-Apr-2021 02:44pm

253 views

*આઈ હેટ યુ... કહી નહીં શકું...*
માતૃભારતી મંચ ઉપર નવી શરુ થયેલી નવલકથા. શરૂઆતથી જ ખૂબ જકડી રાખતાં પ્રસંગો..
નંદીની રાજને પ્રેમ કરે છે..બંને લગ્ન કરી જીવનભર સાથ રહેવા કોલ આપે છે. રાજ ભણવા પરદેશ જાય છે.
સંજોગવશાત નંદીનીના લગ્ન વરુણ સાથે થાય છે...
હવે નંદીની લગ્ન પછી રાજને ભૂલી નથી શકતી. નથી વરુણ સાથે સબંધ બાંધી શકતી..
હવે આગળ કેવા ટર્ન નંદીનીનાં જીવનમાં આવશે. રાજ જાણશે ત્યારે શું થશે?
વાંચો વંચાવો એક અદભુત પ્રેમ અને લગ્નેતર સંબંધોની નવલકથા...
*આઈ હેટ યુ..કહી નહીં શકું...*

https://www.matrubharti.com/novels/27225/i-hate-you-can-never-tell-by-dakshesh-inamdar

1 Comments