Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 06-Apr-2021 02:43pm

618 views

*લવ બાઇટ્સ...*
માતૃભારતી મંચ ઉપર ખૂબ સફળતાપૂર્વક વંચાઈ રહેલી ભયાનક અને રહસ્યમય નવલકથા *લવ બાઇટ્સ..* માં ખૂબ રસપ્રદ વળાંક આવ્યો છે.
સ્તુતિ પ્રેત પિશાચ અને પોતાની અંદર રહેલાં અગમ્ય જીવની સ્થિતિઓને પહોંચી વળવા અગોચર વિદ્યાનો આશરો લે છે..
સગપણ કરવા કિનારે આવેલો સ્તવન વિવાહ કરી શકશે? આજે રાત્રે જ શું થવાનું છે?
એક એક પ્રકરણે જકડી રાખતી નવલકથા વાંચો વંચાવો..
*લવ બાઇટ્સ...*

Dakshesh Inamdar લિખિત નવલકથા "લવ બાઇટ્સ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/24865/love-bytes-by-dakshesh-inamdar

0 Comments