Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 06-Apr-2021 02:41pm

561 views

**ધ કોર્પોરેટ એવીલ...*
માતૃભારતી મંચ ઉપર સૌથી લોકપ્રિય અને વાચકોની પ્રિય નવલકથામાં અનેરો પોઇન્ટ આવ્યો છે.

કલ્પના કરેલી વાસ્તવિક બની રહ્યું છે.. આજે વાસ્તવિક મહારાષ્ટ્રનાં રાજકારણમાં બની રહ્યું છે એવી ..જોકે નવલકથાને રાજકારણ સાથે કોઈ નિસ્બત નથી.
હવે નિલાંગ નિલાગી બધું લાઈવ ટીવી પર કેવી રીતે ખુલ્લું પાડશે? શું થશે?
વાંચો વંચાવો રસપ્રચુર નવલકથા ...
*ધ કોર્પોરેટ એવીલ...*

Dakshesh Inamdar લિખિત નવલકથા "ધ કોર્પોરેટ એવીલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20914/the-corporate-evil-by-dakshesh-inamdar

0 Comments