Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 24-Feb-2021 09:19pm

53 views

*લવ બાઇટ્સ...*
માતૃભારતી પર બહું જામી રહેલી હોરર નવલકથા...
મુખ્ય નાયક સંકલ્પ અધોરીનાં આશ્રમ જાય છે અઘોરીજી ઓળખી જાય છે. તું આવી ગયો છું મારી પાસે થોડાં વર્ષો પહેલાં કુંડળી બતાવવા સંકલ્પ કહે હું કદી નથી આવ્યો...ગત જન્મની વાસના કે પ્રેમ શું છે રહસ્ય...?
વાંચી ખૂબ આનંદ અને થ્રિલ અનુભવશો.રોચક નવલકથા..
*લવ બાઇટ્સ...*
https://www.matrubharti.com/novels/24865/love-bytes-by-dakshesh-inamdar

0 Comments