Gujarati Blog videos by Jigs Hindustani Watch Free
Published On : 02-Feb-2021 11:02pm221 views
દેશ ભર માં મનોરંજન નાં નામે ચાલતા અશ્લીલ , અસંસ્કારી, જાતિવાદી, દેશ+ધર્મ વિરોધી પ્રોગ્રામ બતાવતા વલ્ગર મીડિયા ને કેન્દ્ર સરકાર કડક કાયદા દ્વારા નિયંત્રિત કરે એ ઉદ્દેશ્ય થી પૂ.ગુરુ ભગવંતો નાં માર્ગદર્શન મુજબ *સ્વચ્છ સાયબર ભારત મિશન* અનેક કાર્ય કરી રહ્યું છે...
જેમાં આજ થી *1008 ફૂટ* લાંબા સંસ્કાર પત્ર (World Record) પર Signature Campaign શરું થયેલ છે...🖊️✒️
આજે જૈનાચાર્ય જયસુંદર સૂરીશ્વરજી મ.સા. નાં આશીર્વાદ સાથે આ સંસ્કાર યાત્રા શરૂ થયેલ છે...
આ સંસ્કાર પત્ર આવનારા દિવસો માં અમદાવાદ નાં અલગ અલગ વિસ્તારો માં લઇ જવામાં આવશે...
આપનાં વિસ્તાર માં આવે ત્યારે ખાસ પરિવાર, પાડોશીઓ સાથે જવાનું રાખશો....🙏🏻🙏🏻🙏🏻

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
0 Comments