Gujarati Whatsapp-Status videos by Tr Ajit Watch Free

Published On : 25-Jan-2021 12:03pm

210 views

હુ કયાં પણ હોઈશ, જે પણ હોઈશ મારી મંજિલ તુજ છે.....
જાગતો હોઈશ, સપનાં માં હોઈશ કે માંત ના મુખમાં તડપતો હોઈશ મારી મંજિલ તુજ છે......

હુ રડીશ તો પણ તારા માટે,
હુ હસીશ તો પણ તારા માટે.......
હુ જીવીશ તો પણ તારા માટે,
કુદરત ના કરે આપણને આખરી શાસ તક જુદા, નહિતર શ્વાસ ને પણ જુદા કરીશ શરીરથી તારા માટે..... lots of missing you J💕indagi.... યાદ 😭😭😭👫👫👫👫

0 Comments