Gujarati Blog videos by Dharmesh Watch Free
Published On : 25-Dec-2020 12:53pm148 views
આ તો મારા દેશ નું દુર્ભાગ્ય
ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ કહેવાની કેવી અનોખી મજા છે !
જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ તો મનમાં જ મુંજાય છે.
પશ્ચિમી તહેવાર સેલિબ્રેશન ( ઉજવણી) કરવાની અનેરી અગ્રતા છે,
ગીતા જયંતી કે તુલસી પૂંજન તો અંધશ્રદ્ધા માં મુકાય છે.
17 વાર નષ્ટ પામેલ સોમનાથ પર હજી પણ ધ્વજ લહેરાય છે ધર્મનો,
હું કોણ છુ વાત કરવા વાળો ધર્મ પર, કેમકે સમુદ્રગુપ્ત ને પણ ! ભારતનો નેપોલિયન કહેવાય છે...... કટાક્ષ
(આજનું મનોમંથન)
આપને અને આપના પરિવારને ગીતા જયંતી અને તુલસી પૂંજન ની હાર્દિક શુેચ્છાઓ 🙏

2 Comments

कालभैरवी
2 month ago
जय श्री राम
गीता जयंती एवं तुलसी पूजन की हार्दिक शुभकामनाएं
जय श्री कृष्णा
🙏🙏🌺🌺😊😊
आपको भी बहुत हार्दिक शुभकामनाएं