Gujarati Whatsapp-Status videos by shaktisinh parmar Watch Free

Published On : 03-Dec-2020 09:54pm

400 views

એક વિકલાંગ ક્ષત્રિય યુવાન વરરાજા ને વહીલચેર પર ફેરા ફેરવતા ફેરવતા #દિકરીબા (કન્યા)

એક #રાજપુતાણીની અંદર રહેલ ત્યાગ, સમર્પણ અને પ્રેમ નો અદભુત ભાવ દર્શાવી જાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વિકલાંગ પરંતુ નાની વયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટ રમી ચૂકેલા #દિગ્વિજયસિંહ પરમાર અને પોરબંદર જીલ્લા ના મોરાણા ગામ ના હીનાબા જેઠવા ના હાલ મા જ લગ્ન થયા એ પ્રસંગ નો આ વીડિયો છે.

નવ વરવધુ ને લગ્નજીવન ની ખૂબ ખૂબ શુભકામનાઓ💐💐

0 Comments