Gujarati Blog videos by Darshana Hitesh jariwala Watch Free
Published On : 24-Oct-2020 05:29pm665 views
આજનું નહીં પણ યુગોનું આ સત્ય છે,
પરમાત્માએ પ્રકૃતિને કોમળતા આપી છે..
અંશ હું એ શકિતની જેને નારાયણી કહી છે,
શિવની શિવાએ નારીને શકિત આપી છે..
મહીસાસુર મર્દની ખુદમાં ખુદથી ભળી છે,
નારી અબલા નહિ સબલા દુનિયાએ જાણી છે..
દર્શના રાધે રાધે
#નવરાત્રી
પરમાત્માએ પ્રકૃતિને કોમળતા આપી છે..
અંશ હું એ શકિતની જેને નારાયણી કહી છે,
શિવની શિવાએ નારીને શકિત આપી છે..
મહીસાસુર મર્દની ખુદમાં ખુદથી ભળી છે,
નારી અબલા નહિ સબલા દુનિયાએ જાણી છે..
દર્શના રાધે રાધે
#નવરાત્રી
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
1 Comments
Jay mataji....👏