Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 21-Aug-2020 01:40pm

490 views

*લવ બ્લડ...રહસ્યમય જાસૂસી કથા.*
પ્રિય વાચકો,
આ લવ બ્લડ નવલકથામાં મૂળ વાર્તામાં પાત્રોનાં માઁબાપની પણ ખૂબ રસ જગાવતી કોઈને કોઈ સંદેશ આપતી રસપૂર્ણ વાર્તાઓ છે ..જુદા જુદા વાતાવરણમાં કેવો ઉછેર અને કેવો પ્રેમ, પ્રેમનાં પેચ , ખૂબ સરસ રીતે છણાવટ થઈ છે.
નવલકથા એવાં મુકામે છે કે રહસ્ય જન્મી રહ્યું છે જકડી રાખતાં બનાવો અને પ્રેમમાં આવતી ફેરબદલ....રખે વાંચવું ચૂકતા..
*લવ બ્લડ... એક રહસ્યમય જાસૂસી કથા.*
વાંચો માતૃભારતીનાં સક્ષમ મચ પર મારી નવલકથા.
https://www.matrubharti.com/novels/15732/love-blood-by-dakshesh-inamdar

0 Comments