Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 20-Aug-2020 09:14pm

484 views

*સ્કાય હેઝ નો લિમિટ...*

પ્રિય વાચકો,
એક રસપ્રચુર, કુતુહુલ જગાવતી અને સવાંદની રમઝટની મજા લૂંટાવતી નવલકથા *સ્કાય હેઝ નો લિમિટ* માં હવે મોહિત પર મોહેલી મલ્લિકા પ્રેમનાં ખેલ ખેલી પ્રેમભીની પળો એ પ્રેમ સ્પર્શ ઉત્તેજના અને સંતૃપ્તિનું ભૂતકાળનું પાનું ખોલીને બેઠી છે.
માણવા જેવા પ્રકરણ વાંચવા ચૂકશો નહીં.
વાંચો માતૃભારતીનાં સક્ષમ મંચ પર મારી નવલકથા.
Dakshesh Inamdar લિખિત નવલકથા "સ્કાય હેઝ નો લીમીટ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/14856/sky-has-no-limit-by-dakshesh-inamdar

0 Comments

Related Videos

Show More