Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 10-Aug-2020 02:51pm

622 views

New Novel Episodes publishing from tomorrow...
મારી નવલકથા “  પ્રેત યોનિની પ્રીત “ પ્રકાશિત  દિવસે .. સ્થાને બીજી ખૂબ રસપ્રદ નવલકથા નવાજ વિષયવસ્તુ પર આલેખવા જઈ રહ્યો છું નામ છે  “ધ કોર્પોરેટ એવીલ “  જે કોર્પોરેટ જગતની વાત લઈને આવું છું અને એ પ્રેમ વાસના શૃંખલા 3 ની કડી છે. જે હોરર પ્રકાર ભાવ પર આધારિત છે જે વાચકોને ખૂબ ગમશે એની ખાત્રી છે.

0 Comments