Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 05-May-2020 01:44pm

612 views

*લવ બ્લડ...*
*જાસૂસી અને રહસ્યમય નવલકથા...
*
સિલિગુડીનાં રમણીય પ્રદેશમાં પાંગરતો દેબાંશું અને નુપૂરનો પ્રેમ..ઓળખાણ થઈ..દિલ જીવમાં સળવળતો પ્રેમ કબુલાયો નથી..હજી બે મુલાકાત..
ચા ના બગીચાની ઓથે ઉછરતું નિખરતું નુપૂરનું જોબન... આગળ શું થશે.. ?
દેબાંશુંની સ્કૂલમિત્ર રિપ્તા... ડિબાંશુને પસંદ કરે છે પણ..અચાનક શું થયું કે નૂપુર દેબાંશુંનાં ઘરે આવવા મજબૂર થઈ?
બોઇદા અને જોસેફ જેવા લુખ્ખા તત્વો સૌરભ મુખર્જીનાં ઈશારે શું કરશે?
ખૂબ રસપ્રચુર નવલકથા વાંચો વંચાવો...સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરો ઘરે રહો..માવતૃભારતીનાં મંચ ઉપર ફ્રી માં નવલકથા વાંચો...
દક્ષેશ ઇનામદારની રસપ્રચુર જાસૂસી અને રહસ્યમય નવલકથા...
*લવ બ્લડ...*
https://www.matrubharti.com/novels/15732/love-blood-by-dakshesh-inamdar

0 Comments