Gujarati Blog videos by Jagruti Tanna.... Janki Watch Free
Published On : 01-May-2020 07:58pm374 views
અમારા ઘરે હિંચકા પર એક મસ્ત વિન્ડ ચાઈમ લગાવેલું એટલે પવનની લહેરખી આવે ને મસ્ત કર્ણપ્રિય અવાજ કાન પર અથડાય. પણ મારી બેન હેન્સીને એક આદત કે એ હિંચકા પર બેઠી હોય ને વિન્ડ ચાઈમ્સ પોતાનો અવાજ ન સંભળાવે તો એ જાતે જ ઊંચી થઈને હાથ થી વિન્ડ ચાઈમ ને હલાવે પણ એનો અવાજ સાંભળીને જ રહે. 😄 આમ, તો આ વાત ખૂબ સામાન્ય લાગે. પણ ઘણી વખત સામાન્ય બાબતો અસામાન્ય શીખ આપી જતી હોય છે. જિંદગીમાં ઘણી વખત આપણે મધુર અવાજ રૂપી ખુશીઓ મેળવવા માટે વિન્ડ ચાઈમરૂપી પ્રયત્નો કરીને પરિણામ સમય પર છોડી દેતા હોઈએ છીએ. પણ ઘણી વખત પવનરૂપી સમયની પ્રતિકૂળતાના કારણે ખુશી મળતી નથી ત્યારે આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ. અને એ ભૂલી જતા હોઈએ છીએ કે, આપણે આટલા પ્રયત્નો તો કર્યા તો ઔર એક સહી. શું ખબર એ ખુશીઓ તમારા હાથવેંતમાં જ હોય, જરૂર હોય માત્ર તમારા હાથને લંબાવવાની....so stay positive. stay happy😊....જાગૃતિ તન્ના "જાનકી"
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos

0 Comments