Gujarati Motivational videos by અમી વ્યાસ Watch Free

Published On : 18-Apr-2020 10:14pm

629 views

जब एक ही सुख पे बार बार खुश नहीं होते
तो एक ही दुख पर बार बार रोना क्यों ?

3 Comments

Hiten Kotecha videos on Matrubharti
Hiten Kotecha Matrubharti Verified 5 year ago

Very cute

Hemant pandya videos on Matrubharti
Hemant pandya Matrubharti Verified 5 year ago

Tx....પણ દુખને તાકાત બનાવો કમજોરી નહી, દુનીયા બહું વિચિત્ર લોકોથી ભરેલી છે, અને દુખ તમારી કમજોર કડી સમજી ફાયદો ઉઠાવી તમને વધું દુખી કરશે.
માટે દુખ ને તમારી તાકાત બનાવો..અને કમજોર નહી મજબુત બનો..

Hemant pandya videos on Matrubharti
Hemant pandya Matrubharti Verified 5 year ago

નાઈશ ...
શુખ અને દુખમાં જાજો ફર્ક છે દોષ્ત, શુખ આશાની થી પચી જાય છે, અને કષ્ટ દાયી નથી, જયારે દુખને પચાવવું કે સહન કરવું બહુંજ કઠણ છે, અને તે હંમેશા આપણી નજરો સામે આવ્યા જ કરે છે, માટે તેને જેટલો સહન કરવાનો કે ભુલાવવાનો પ્રયત્ન કરીએ તેટલી પીડા વધું થાય છે.
અને કર્મ સારા કે ખરાબ એવું નથી હોતું, નીર્ણય આપણો આપણા માટે શહી કે ગલત સાબીત થયો ત્યા, શુખ અને દુખ નક્કી થાય છે.ભાવુક અને લાગણી શીલ માણસો લોકોની ખુશી કે ભલું ચાહી તે વાતને વળગી રહે છે,જયારે નફટ કે સ્વાર્થી લોકો એન્જોય અને બીત ચુકી શો બાત ગઈ .