Gujarati Religious videos by Jagdish Manilal Rajpara Watch Free

Published On : 11-Apr-2020 07:16pm

357 views

કેટલાક લાલચી આપણા શાસ્ત્રને વગોવતા કહેવાતા શાસ્ત્રજ્ઞ જે દિશા મા પવન ફરે તે દિશા ફરી શાસ્ત્રો જોડે છેડછાડ કરે છે . અઢાર પુરાણ મા મહત્વનુ એવું શિવપુરાણ મા છેડછાડ કરી છે . સંસ્કૃત ભાષા ના ઉંડા અભ્યાસુ હોવાના કારણે "કોરોના" નામ વાચક શબ્દ કે ક્રિયાપદ નથી . મતલબ સંસ્કૃતમા શબ્દ ન હોવા છતાં આ મહા જ્ઞાની" કોરાના રક્ષા કવચ શિવ પુરાણને આધારિત કહી ને મુક્યુ. ગુગલ મા ચેક કરતા તરતજ ખોટુ બતાવ્યુ કારણ સહ . શિવ પુરાણ મારી પાસે જુનુ છે તે આખુ પરિણામ એ રક્ષા કવચની રચના થઈ જ નથી શરમ છે બ્રહ્મતત્વને લજાવનારા , કળિયુગ છે જુઠા પંડિતને હાર માન સાચાને જોડાનો હાર . કળિયુગ માટે પરિક્ષત રાજાને કળિયુગ એ સ્પષ્ટ કહ્યુ સાચુ હુ ચાલવા દઈશ નહી નિતિ નિયમ ધર્મ અને સત્ય ચાલશે જ નહી ત્યારે પરિક્ષતરાજાએ મારવા તલાવાર કાઢી તો કલયુગ કહે એક સદગુણ છે ગાયના શિંગડા પર રાઈનો દાણો સ્થિર રહે એટલી મન ઈશ્વરમાં સ્થિર રહેશે તો ફળ મલશે 5305 વરસ પહેલાની વાત છે . હાલ તો રંગ બતાવે છે કળિયુગ મા વેદ શાસ્ત્ર સાથે બનાવટ થશે . વરસો પહૈલા કહેવાયેલ જે આપણે ગુગલમા જોઈએ છીએ . નીચે બનાવટી કવચ મુકુ છૂ હદ થઈ હવે એમ પી -3 ચાલુ થયુ હુ સેમ્પલ મુકુ છુ

🌹 कोरोनारक्षाकवचम् 🌹

त्वं करुणावतारोऽसि कोरोनाख्यविषाणुधृक् ।
रुद्ररूपश्च संहर्ता भक्तानामभयङ्करः ।। ०१।।

मृत्यञ्जय महादेव कोरोनाख्याद्विषाणुतः ।
मृत्योरपि महामृत्यो पाहि मां शरणागतम् ।।०२।।

मांसाहारात्समुत्पन्नाज्जगत्संहारकारकात् ।
करुणाख्याद्विषाणोर्मां रक्ष रक्ष महेश्वर ।। ०३।।

चीनदेशे जनिं लब्ध्वा भूमौ विष्वक्प्रसर्पतः ।
जनातङ्काद्विषोणोर्मां सर्वतः पाहि शङ्कर ।। ०४।।

बालकृष्णः स्मरंस्त्वां वै कालकूटं न्यपादहो ।
न ममारार्भकः शम्भो ततस्त्वां शरणं गतः ।। ०५।।

समुद्रमथनोद्भूतात् कालकूटाच्च बिभ्यतः ।
त्वयैव रक्षिता देवा देवदेव जगत्पते ।। ०६।।

परक्षेत्रे चिकित्स्योऽयं महामारो भयङ्करः ।
भीषयति जनान्सर्वान् भव त्राता महेश्वर ।।०७।।

वैद्या वैज्ञानिका विश्वे परास्ताश्च चिकित्सकाः ।
आतङ्किता निरीक्षन्ते त्रातारं त्वामुमेश्वर ।।०८।।

रक्ष रक्ष महादेव त्रायस्व जगदीश्वर ।
पाहि पाहि प्रपन्नं मां कोरोनाख्याद् विषाणुतः ।।०९।।

नान्यं त्वदभयं जाने भीतानां भीतिनाशकृत् ।
अतस्त्वां शरणं यातं भीतं पाहि महेश्वर ।।१०।।

महायोगिन् महादेव कोरोनाख्यं विषाणुकम् ।
संविनाश्य जनान् रक्ष तव भक्तान् विशेषतः ।।११।।

मांसाहारान् सुरापानान् कामं संहरतादयम् ।
कोरोनाख्यो विषाणुस्तु मा हिंस्याच्छिवसेवकान् ।।१२।।

भिक्षुयोगेश्वरानन्दकृतं द्वादशपद्यकम् ।
जनः पठन् रक्षणीयस्त्वयैव परमेश्वर ।।१३।।

આવા કોઈ શ્લોક શિવ પુરાણમા નથી આ પુરાવો હવે કહો

2 Comments

Jagdish Manilal Rajpara videos on Matrubharti
Jagdish Manilal Rajpara 6 year ago

આભાર મિત્ર .

Parth Dhameliya videos on Matrubharti
Parth Dhameliya 6 year ago

Jordar... Awesome..👌👌👌