હુ જ્યોતિષશાસ્ત્ર માં પીએચ.ડી ધરાવુ છૂ અવાજ પર થી જ્યોતિષ જોવુ છુ કલર થેરાપીસ્ટ છુ મારો ફોન નંબર ૯૮૨૫૬૧૭૮૧૫ છે સવારે 10 થી 1. અને સાંજે 5થી 9 વાત થાય જય હાટકેશ

અલભ્ય ફોટો હનુમાનજીનો પત્નિ સહ ફોટો વિધ્યા પ્રાપ્તિ માટે ગુરૂદેવ સુર્ય આજ્ઞાથી લગ્ન કરેલ તો આ ફોટો પુજા માં રાખવાથી લાભ કારક રહેશે

Read More

*અખિલ ગુજરાત આદર્શ પતિ માટેની લેખિત પરીક્ષાનું પેપર ફુટી જતાં પતિઓમાં હાહાકાર*

*પ્રશ્નપત્ર*
-----------------------------------------
*(A) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો - (૧૦ માર્ક)*

૧. લગ્નની વ્યાખ્યા આપો.
૨. પત્નીનું મગજ જ્યારે છટકે ત્યારે શું કરવું ?
૩. આજે સાંજે શું બનાવવું પ્રશ્ન પર પતિનો યોગ્ય જવાબ શું હોઇ શકે ?
૪. આજે શું પહેરું ? સમસ્યાનું સમાધાન કઈ રીતે આપશો ?
૫. સાળાના વખાણ કેવી રીતે કરશો ?

*(B) ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) - (૧૦ માર્ક)*

૧. તમારી સાસુમા અને પત્નીનો દીર્ઘ મોબાઇલ વાર્તાલાપ.
૨. સ્વિત્ઝરલેન્ડ ને બદલે પત્નીને સાપુતારા લઈ જવાના કીમીયા વર્ણવો.
૩. શાકના કોળિયામાં આવેલા વાળ જોયા પછીની પતિની મનોદશા.
૪. સાળાના લગ્નની પૂર્વ તૈયારી મુદ્દાસર વર્ણવો.

*(C) આશરે ચારસો શબ્દોમાં નીચે ના કોઈ એક વિષય પર નિબંધ લખો. (૧૫ માર્ક)*

૧. 'તમારા ભાઈ તો સાવ ભોળા છે'
વાક્ય પાછળનો પત્નીઓનો સ્પષ્ટ આશય.
૨. પત્નીએ વાળ ઓળેલા દાંતિયાની આત્મકથા.

*(D) તફાવત આપી સ્પષ્ટ કરો - (20 માર્ક)*

૧. ભાઈ અને સાળાને અપાતી સહાય.
૨. મમ્મીની દાળ અને પત્નીની દાળ.

*(E) નીચેના વિધાનો ખરા-ખોટા કરો. (૧૨ માર્ક)*

૧. તમારામાં તો સહેજેય બુદ્ધિ જ નથી આવું પતિ કહે છે.
૨. પત્ની પ્રશ્ન પૂછે ત્યારે ટૂંકા અને મુદ્દાસર જવાબો આપવા જોઈએ.
૩. તમારા ભાઈ સાવ ભોળા છે.
૪. મારી વાઈફ ની રસોઇ એકદમ અફલાતૂન હોય છે.
૫. સાસરીયા ઘરે પધારે ત્યારે આપણે કેટલું કમાણાં છીએ તે કહેવું જ જોઈએ.
૬. તમારી દીકરીના પગલે હું બે પાંદડે થયો.

*(F) 'મારે બહુ માંગા આવતા હતા' કાવ્યના કવિનો ભાવ સ્પષ્ટ કરો (૮ માર્ક)*

*(G) ખાલી જગ્યા પૂરો. (૧૦ માર્ક)*
૧. પત્નીની વાતમાં હંમેશા ..... પૂરવી જોઈએ. (હા કે ના)
૨. પત્નીના પિયરમાંથી આવેલ દરેક વસ્તુ ના કાયમ ........... કરવા (વખાણ, નિંદા)
૩. બાજુવાળા બહેનની રસોઈના વખાણ કરવા એ દાંપત્યજીવન માટે લાંબા ગાળે ............. નીવડે છે (ઘાતક, ફાયદાકારક)
૪. સાળાને આપેલી............... કદી પાછી મળતી નથી. (સાંત્વના, લોન)

*(H) નીચેના પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. (૧૦ માર્ક)*

૧. લગ્ન મંડપમાં જતી સોળ શણગાર સજેલી ચાલીસ કિલોની કન્યાની નામ-નિર્દેશ વાળી આકૃતિ દોરી સમજાવો.

(અથવા)
૨. લગ્નના વીસ વર્ષ પછી વોકિંગમાં જતી બરણી આકારની એંશી કિલોની પત્નીની આકૃતિ દોરી સમજાવો.

*(I) યોગ્ય જોડકા જોડો. (૫ માર્ક)*

(A) (B)
૧.ચાંદલાનો હેતુ ૧. સમદુખિયા
૨.સાઢુભાઈ ૨. નવું ટીવી
૩.લેંઘાનો નવો 3.પરભવનો
અવતાર લેણીયાત
૪.સાળો ૪. કીટી પાર્ટી
૫.પારકી પંચાત ૫. પ્લાઝો
--------------------------------------

તમો આ પ્રશ્નપત્ર ના 90% માર્કસ મેળવી શકતા હો તો તમો આદર્શ પતિ છો .

પેપર નિરીક્ષક તરીકે ( પોતાની ) પત્ની રાખવી જરૂરી છે.

*બેસ્ટ ઓફ લક*

Read More

ૐ ગં ગણપતેયૈય નમ:

હરપલ ઊગતા પોરે આત્મા ના આનંદે મારી કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ડુંગરે બિરાજમાન શ્રી ચામુંડા માતને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત પ્રાથના મારા તમામ મિત્રો સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા ચામુંડા ના આશિષ અને રક્ષણમાં રહે તો બોલો 🔱🕉ખમ્મા ઘણી શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતને ઘણી ખમ્મા 🔱🙏.........

દર્શન કરો રિધ્ધિ સિધ્ઘિ સાથે ગણેશ પ્રભુના

Read More

દંભી અને વહેમી મહાકમજાત

આથમતા પોરે આત્માના આનંદે મારી કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ડુંગરે બિરાજમાન શ્રી ચામુંડા માતને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત પ્રાથના મારા તમામ મિત્રો સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા ચામુંડા ના આશિષ અને રક્ષણમાં રહે તો બોલો 🔱🕉ખમ્મા ઘણી શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતને ઘણી ખમ્મા 🔱🌹 શુભ રાત્રી ના, જય શ્રી માતાજી 🙏🙏🙏.........

.

Read More

ધનલાભ ઈચ્છતા હોય તો ઘરે લાવો ચાંદીના ગણેશ અને રોજ કરો પૂજા, આંકડાના ગણેશ દૂર કરે છે દરેક દોષ

જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં દેવી-દેવતાઓના વિભિન્ન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રીગણેશના અનેક રૂપોની આરાધના પણ વિશેષ કાર્યસિદ્ધિઓ માટે કરવામાં આવે છે. ભગવાન શ્રીગણેશના આ રૂપોનું જો વિધિ-વિધાનથી પૂજા કરી પૂજા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો સમસ્યાનું નિદાન થઈ જાય છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે.
જાણો શ્રીગણેશના આ વિશેષ સ્વરૂપો વિશે-

1-ચાંદીના ગણેશ-

જે લોકો ધનની ઈચ્છા રાખતા હોય તેમને ચાંદીથી બનેલ ગણેશની મૂર્તિની પૂજા કરવી જોઈએ. તેમને પોતાના ઘરના પૂજાઘરમાં સ્થાપિત કરી દૂર્વા ચઢાવવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.

3-મૂંગાના ગણેશ-

મૂંગા લાલ રંગનો એક રત્ન હોય છે. તેનાથી નિર્મિત શ્રીગણેશની મૂર્તિની પૂજા સ્થાન પર સ્થાપિત કરીને રોજ પૂજા કરવાથી દુશ્મનોનો ભય સમાપ્ત થઈ જાય છે.

3-પન્નાના ગણેશ-

પન્ના લીલા રંગનો એક રત્ન હોય છે. તેનાથી બનેલ શ્રીગણેશની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી પૂજા કરવાથી મગજ તેજસ્વી થાય છે અને સમાજમાં માન-સન્માન પણ મળે છે.

4-ચંદરના ગણેશ-

ચંદનની લાકડીથી બનેલ ગણેશની મૂર્તિ ઘરમાં ક્યાંય પણ રાખી શકો છો. તેનાથી ઘરમાં કોઈ પ્રકારની કોઈ પરેશાની નથી આવતી સાથે જ પરિવારના સદસ્યોમાં સામજસ્ય ટકી રહે છે.
5-સફેદ આંકડાના ગણેશ-

જ્યોતિષ ઉપાયોમાં સફેદ આંકડાના લાકડાથી બનેલ શ્રીગણેશનું વિશેષ મહત્વ હોય છે. તેને શ્વેતાર્ક ગણેશ પણ કહે છે. શ્વેતાર્ક ગણેશની પૂજા કરવાથી બધા પ્રકારના દોષ શાંત થાય છે.

Read More

*શ્રાદ્ધની સમજ*

*લેખ થોડો લાંબો જરૂર છે પણ સમજવા જેવો છે તેથી સમયાવકાશે જરૂર વાંચવા નમ્ર અનુરોધ*

આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને ૧૨ રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેજ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે.

આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે

હવે ખગોળ શાસ્ત્રના આધારે ૧૫ જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ.

આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે.

આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા ૧૫ સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગ્રત કરે છે.

હવે સમજવાની વાત એ છે કે સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે.

જેઓ સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો હોય તેઓ મરણ બાદ દેવયાન તરફ ગતિ કરે છે અને અતૃપ્ત આત્મા પ્રેતયાન તરફ ગતિ કરે છે. દેવયાનનો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે અને પ્રેતયાનનો સબંધ ચંદ્ર સાથે હોય છે ચંદ્ર સૂક્ષ્મ જગતને સાંભળે છે અને તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે.

શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની ૧૬ કળા છે આ ૧૬ કળા આપણા હિન્દૂ પંચાગની ૧૬ તીથી સાથે જોડાયેલી છે પુનમથી અમાસ ૧૬ તીથી હોય છે તેમ સુદ અને વદ ની તમામ તીથી રિપીટ થાય છે.

આમ મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળામાં સ્થાન પામે છે. એકમનું મરણ થયું હોય તે પહેલી કળામાં તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળા માં સ્થાન પામે છે.

જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે ભાદરવા સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં પિતૃઓને જગાડે છે. તે સમયે ચંદ્રની ૧૫મી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા પિતૃ પૃથ્વી પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા છે. આમ પુનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે આવવા શક્તિમાન બને છે.

ચંદ્રનું આધિપત્ય દૂધ અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું મહત્વ વિશેષ છે.

આમ દરેક પિતૃ તેમના નજીકના સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને આશીર્વાદ આપતા જાય છે જે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે. જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે.

આ અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવસયાને દિવસે અચૂક પાછા પોતાના સ્વજનના ઘરે આવે છે જેથી તેને આપણે સર્વપિતૃ અમાવાસ્યા કહીયે છીએ. આ દિવસે ભૂલ્યાચૂક્યાં દરેક પિતૃનું શ્રાદ્ધ મહિમા ઘણો છે અને તે અનાયાસે બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે.

આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ તે દિવસે બ્રાહ્મણ, બહેન દીકરી અને ભાણેજોને જમાડી શક્તિમુજબ દક્ષિણા આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે
આ હકીકત શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રધ્ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે.
II માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ II

શક્ય છે કે આજ ના દિવસો માં ઉપરોક્ત જ્ઞાન જો હોય તો કદાચ શ્રાદ્ધ ની પ્રવૃત્તિ નું માહાત્મ્ય ખબર પડે....

Read More

ઘરમાં આ દોષના કારણે થઇ શકે છે ગંભીર બીમારી

આજકાલ લોકો તેમના ઘરને સુંદર અને આકર્ષિત બનાવવા માટે નવી-નવી રીત અપનાવે છે. પરંતુ એવા ઘણા લોકો છે જેને આ વાત અંગે ખબર નથી કે ઘરને બનાવતા સમયે વાસ્તુની કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અસ્થાયી બનાવટના કારણે ઘર પરિવાર પર નેગેટિવીટી અસર કરવા લાગે છે અને સકારાત્મકતા ધીમે-ધીમે દૂર જતી રહે છે.
એટલું જ નહીં, તેના કારણે ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેમા સૌથી મોટી અને ગંભીર બીમારી કેન્સર સામેલ છે. વાસ્તુ એક્ષપર્ટનું કહેવું છે જે લોકોને કેન્સર હોય છે તે લોકોના ઘરમાં ઓછામાં ઓછા બે વાસ્તુ દોષ જરૂર હોય છે. તેમાથી એક વાસ્તુ દોષ ઘરના ઇશાન કોણ વાળા ભાગમાં જરૂર હોય છે. જેમ કે ઘરનો ઇશાન કોણ ગોળ હોવો, કટ થયેલો હોવો, દબાઇ ગયેલો હોવો કે જરૂરિયાતથી વધારે ઇશાન કોણ મોટો હોવા પર ઘરની અન્ય દિશાઓની તુલનામાં ઇશાન કોણ ઉંચો હોવો.

તે સિવાય એવું પણ કહેવાય છે કે શરીરના કયા ભાગમાં કેન્સર હશે તે નિર્ભર કરે છે ઘરના અન્ય વાસ્તુદોષ પર, જે ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશા કે આગ્નેય, વાયવ્ય અને નૈઋત્ય કોણમાં હોય છે.
RELATED ARTICLES
Sandઆજકાલ લોકો તેમના ઘરને સુંદર અને આકર્ષિત બનાવવા માટે નવી-નવી રીત અપનાવે છે. પરંતુ એવા ઘણા લોકો છે જેને આ વાત અંગે ખબર નથી કે ઘરને બનાવતા સમયે વાસ્તુની કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અસ્થાયી બનાવટના કારણે ઘર પરિવાર પર નેગેટિવીટી અસર કરવા લાગે છે અને સકારાત્મકતા ધીમે-ધીમે દૂર જતી રહે છે.
એટલું જ નહીં, તેના કારણે ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેમા સૌથી મોટી અને ગંભીર બીમારી કેન્સર સામેલ છે. વાસ્તુ એક્ષપર્ટનું કહેવું છે જે લોકોને કેન્સર હોય છે તે લોકોના ઘરમાં ઓછામાં ઓછા બે વાસ્તુ દોષ જરૂર હોય છે. તેમાથી એક વાસ્તુ દોષ ઘરના ઇશાન કોણ વાળા ભાગમાં જરૂર હોય છે. જેમ કે ઘરનો ઇશાન કોણ ગોળ હોવો, કટ થયેલો હોવો, દબાઇ ગયેલો હોવો કે જરૂરિયાતથી વધારે ઇશાન કોણ મોટો હોવા પર ઘરની અન્ય દિશાઓની તુલનામાં ઇશાન કોણ ઉંચો હોવો.

તે સિવાય એવું પણ કહેવાય છે કે શરીરના કયા ભાગમાં કેન્સર હશે તે નિર્ભર કરે છે ઘરના અન્ય વાસ્તુદોષ પર, જે ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશા કે આગ્નેય, વાયવ્ય અને નૈઋત્ય કોણમાં હોય છે.

Read More

હરપલ ઊગતા પોરે આત્મા ના આનંદે મારી કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ડુંગરે બિરાજમાન શ્રી ચામુંડા માતને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત પ્રાથના મારા તમામ મિત્રો સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા ચામુંડા ના આશિષ અને રક્ષણમાં રહે તો બોલો 🔱🕉ખમ્મા ઘણી શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતને ઘણી ખમ્મા 🔱🙏.........

Read More

ૐ ગણેશાય નમ:

હરપલ ઊગતા પોરે આત્મા ના આનંદે મારી કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ડુંગરે બિરાજમાન શ્રી ચામુંડા માતને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત પ્રાથના મારા તમામ મિત્રો સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા ચામુંડા ના આશિષ અને રક્ષણમાં રહે તો બોલો 🔱🕉ખમ્મા ઘણી શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતને ઘણી ખમ્મા 🔱🙏.........

Read More

હે મા વહેમી જાત પતે એટલે જગત સુખી

આથમતા પોરે આત્માના આનંદે મારી કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ડુંગરે બિરાજમાન શ્રી ચામુંડા માતને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત પ્રાથના મારા તમામ મિત્રો સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા ચામુંડા ના આશિષ અને રક્ષણમાં રહે તો બોલો 🔱🕉ખમ્મા ઘણી શ્રી રાજ રાજેશ્વરી ચામુંડા માતને ઘણી ખમ્મા 🔱🌹 શુભ રાત્રી ના, જય શ્રી માતાજી 🙏🙏🙏.........

.

Read More