Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 29-Mar-2020 01:56pm

1.1k views

*સ્કાય હેઝ નો લિમિટ.......* 

પ્રેમની કોઈ સીમા કોઈ પરાકાષ્ટા નથી હોતી.....સાચો પ્રેમ કરો એટલો ઓછો પડે અને પળ પળ વધતો જાય. પ્રેમમાં એકબીજાનો સાથ વિશ્વાસ અને શ્વાસ જોડવો પડે છે....આવાં જ ખૂબ પ્રેમાળ પાત્રો સાથે ગૂંથાયેલી નવાજ વિષય સાથે લખાયેલી પ્રેમકથા...રસપ્રચુર નવલકથા..

મોહીત અને મલ્લિકા બંને ગર્ભશ્રીમંત પરિવારનાં સંતાનો પરદેશ ભણવાં ગયાં...સાથે ભણ્યા રહયાં ત્યાંજ પ્રણય પરિણયમાં પલટાયો. ખૂબ પ્રેમ કર્યો મહેનત કરી ખૂબ કમાયાં.. પરંતુ....
સમય જતાં મોહીતનો જીવ દેશ તરફ ખેંચાતો
હતો..પણ મલ્લિકાએ ના પાડી..આ રસપ્રદ નવલકથા ખૂબ ગમશે..વિચાર વિમર્શ ..પ્રેમ વિશ્વાસ..સાથ રહે છે? પ્રેમની કસોટી અને પરાકાષ્ટા આલેખતી નવલકથા સહુને ખૂબ ગમશે..

0 Comments