Gujarati Blog videos by Matangi Mankad Oza Watch Free
Published On : 18-Dec-2019 12:51pm1.4k views
સ્ત્રી દબંગ કોણ સ્વીકારશે ? સ્ત્રી એટલે નાજુક નમણી. સ્ત્રી ને બુદ્ધિમતા થી ક્યાં તોલવામાં આવે છે. સ્ત્રી ને તો સુંદરતા ના જ અંક મળે છે. કોને ગમે બોલ્ડ બિંદાસ પણ જાડી કાળી સ્ત્રી? સ્ત્રી માટે તો હંમેશા બોડી શેમિંગ વાતો જ કરવામાં આવે. આવા કપડાં થોડા આં શરીરમાં શોભે થી કલર ઉપર વ્યક્તિત્વ આંકવામાં આવે છે. નોકરીમાં એક સારો હોદો ધરાવતી સ્ત્રીને હોદો તેની આવડતથી નહી તેનાં નોલેજથી નથી મળ્યો એવું જ વિચારવામાં આવે છે. જરાક પુરુષો સાથે હસી બોલી લે તો તે ચાલુ થઈ જાય છે.
નોકરી તો શોખ થી કરે છે ઘર સાચવવું પહેલી જવાબદારી છે. સ્ત્રી ની જોબ સેકેન્ડરી જ ગણવામાં આવે છે. ગમે તેટલું સારું કમાતી હોય સ્ત્રી એ ઘરે આવીને રસોઈ તો કરવી જ પડે ને ?
આપણી હજી પણ સોસાયટીની માન્યતા ઓ આ જ છે. સ્ત્રી થઈ બિંદાસ લખવું બોલવું એ તો શરમ ની વાત કહેવાય. સ્ત્રી થઈ સેક્સ કે પીરીયડ ની વાત જાહેરમાં થોડી ઉચ્ચારાય. ઓહ્ ગાળ બોલે છે કેવી છોકરી છે! દારૂ કે સિગારેટ સ્ત્રી થી ન પીવાય પણ એ પુરુષો ને પણ હાનિ પહોંચાડે છે. અરે પુરુષ મારે તો સામે અવાજ ઉઠાવવાની હિંમત થોડી કરાય. પુરુષ તો એવાં જ હોય આપણે તો સંસ્કાર ન ભુલાય જાણે સ્ત્રીને સંસ્કારી દેખાડી ને કોઈ વધુ હક હિસ્સા આપવાના હોય. સંસ્કાર અને સંસ્કૃતિ નો બધો ભાર સ્ત્રીના ખભે જ હોય છે.
સ્ત્રી પોતાના માટે સમય કાઢી ન શકે, સ્ત્રી પોતાને ગમતું ન કરી શકે, સ્ત્રી પોતાને ભાવતું ન બનાવી શકે, સ્ત્રી પોતાની મોજમાં ન જીવી શકે, સ્ત્રી એટલે તો ત્યાગ ની દેવી એમને એમ કહી કહીને ઈચ્છાને મારતા શીખવાડવામાં આવે છે. હા ઘણી જગ્યાએ સીનેરિયો બદલાયો છે પણ એટલો પણ નથી બદલાયો કારણ જો હજી પણ સ્ત્રી ને સશકત કરવા આવા વિડિયો મુકવામાં આવતા હોય તો સમજી શકાય કે હજી ક્યાંક કોઈ ખૂણે સ્ત્રી સહન કરે છે. સ્ત્રીને દબંગ બનાવવા દબંગ સ્ત્રીને સપોર્ટ કરો એ જોઈ આપો આપ બીજી સ્ત્રીઓ પોતાની વાત રાખવા અચકાશે નહિ. (#MMO )
વધુ ને વધુ દબંગ સ્ત્રીઓ ના ઉદાહરણ બહાર આવવા જોઈએ. નકારાત્મક નહીં હકારાત્મક દ્રશ્યો દર્શાવવા જોઈએ. સપના વગર નું જીવન નથી સ્ત્રી કોઈ પણ વય ની હો સપના જોતાં નહીં એને પૂરા પણ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. શોખ બહુ મોટી વસ્તુ છે શોખ થી જિંદગી સુંદર બને છે અને દરેક વ્યક્તિના શોખ મહત્વના હોય છે તે સમજાવવું જોઈએ. પહેલાં પોતા માટે જીવતાં શીખવવું જોઈએ. થોડું સ્વાર્થી થવું જરૂરી છે એ જતાવવું જોઈએ. દેવી નથી સામાન્ય નારી બની ને જીવતાં શીખવવું જોઈએ. સ્ત્રી એ જ સ્ત્રી ને સશકત કરવા આગળ આવવું પડશે. સ્ત્રી ધારે તો શું ન કરી શકે .....(#માતંગી )

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
0 Comments