Gujarati Blog videos by Kishor Padhiyar Watch Free

Published On : 23-Oct-2019 08:24am

255 views

વિકાસ ના કારણે અમુક વાતે વંચિત પણ થવાય છે જેમકે એક્સપ્રેસ હાઇવે આવી જવાથી કોઈ રમણીય મંદિર , હોટેલ કે કોઈ નાની ચોકડી પર આવતી નાની દુકાનો વગેરે. આપણા બાળપણ માં જ્યારે વેકેશનમાં મામા સાથે તેમના ઘરે જતા વખતે રસ્તામાં જેટલુ જોવા મળતુ હતું. તેટલું આજના બાળકોના રસ્તામાં કદાચ નહિ આવે.

0 Comments