Gujarati Whatsapp-Status videos by Umakant Watch Free

Published On : 03-Oct-2019 07:34am

306 views

??માતાજી ના જવારા તમે કદાચ ઘણા જોયા હશે પરંતુ માતાજી ના જવારા કોને કહેવાય તે માટે આ અચુક જોવો?????????


દિવસે દિવસે પ્રદર્શન વધતું જાય છે. નાની છાબડીમાં ઘેર બેઠા જવારા વાવી તેની પૂર્ણ ભક્તિભાવથી પૂજા અર્ચના થતી. આમાં અત્યારે ભક્તિ દેખાતી નથી,આ જવારા પાછળ કેટલો અનાજનો બગાડ થયો હશે?એક બાજુ મોંઘવારીની બુમો પાડવી બીજી બાજુ આવો બગાડ કરવો. ? ??

0 Comments