Gujarati Poem videos by SUNIL ANJARIA Watch Free

Published On : 19-Jul-2019 09:39am

433 views

એક જુનું બાળ કાવ્ય. અંગ્રેજી માધ્યમ માં ભણતા બલકોનેપાન ગમશે.

મેં એક બિલાડી પાળી છે
એ રંગે બહુ રૂપાળી છે.

એ હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે.
દહીં ખાય, દૂધ ખાય,
ઘી તો ચટપટ ચાટી જાય.

એ ઉંદરને ઝટપટ ઝાલે
પણ કુતરાથી બીતી ચાલે.

એના ડીલ પર કાળા ડાઘ છે
એ મારા ઘરનો વાઘ છે.

2 Comments

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 5 year ago

MHP videos on Matrubharti
MHP 5 year ago

Balpan ♥

Related Videos

Show More