Gujarati Funny videos by Dharmendra Kanala Watch Free

Published On : 25-Jun-2019 03:31pm

865 views

https://youtu.be/8fdbOmfVdVI

❗❗❗❗

આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ IMP વિડિઓ

❗❗❗❗❗


#DHARMENDRAKANALA
#CHANAKYADIGICLASSES
#NOUN :DEFINITIONANDTYPES


અંગ્રેજીની શરૂઆત આમ તો "નામાયણ" થી થાય! નામાયણ એટલે સંજ્ઞાની રામાયણ! શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં શુ રાખ્યું છે , ગુલાબને ગમે તે નામે બોલવો સુગંધ તો એ જ રહેવાની. પણ, વ્યાકરણમાં તેની સાથે સહમત થઈ શકાશે નહીં કારણકે અહીં નામનો અનેરો મહિમા છે. આ વીડિયો તમને નામના બધા પાસાઓ પૈકી બે ખૂબ અગત્યનાં પાસાઓ : વ્યાખ્યા અને પ્રકારોથી ઉદાહરણ સાથે અવગત કરાવશે. સાથોસાથ આર્ટિકલ a/an ની પણ પ્રાથમિક સમજ આપશે. તો આ નામનો કોઠો યાદ રાખો અને અંગ્રેજીમાં તમારું પણ નામ બનાવો.


❗❗❗❗❗❗❗Like, share, subscribe અને comment કરો.
❗❗❗❗❗❗❗

#CHANAKYADIGICLASSES #APPLICATION
#https ://play.google.com/store/apps/details?id=com.chanakyadigiclasses&hl=en

#Best of luck
#CDC
#TELEGRAMCHANNEL :- #http ://chanakyamatgdarshakvargo bn

0 Comments

Related Videos

Show More