Gujarati Funny videos by NareshVaghela Watch Free

Published On : 08-Apr-2019 07:53am

276 views

ખુલ્લી આંખે 'જોઉં' છું તને ...
બંધ આંખે 'અનુભવું' છું તને...
જાણું છું કે,
"હકીકત" ક્યારેય બનાવી નહીં શકું તને...
એટલે જ,
"કલ્પના" થકી પ્રેમ 'અર્પણ' કરું છું તને .!!

-- nirali

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111128742

0 Comments