Gujarati Funny videos by Prakash Navjivan Watch Free

Published On : 23-Feb-2019 08:49pm

402 views

અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
કફન ના ફેંકો મારા ચેહરા પર,
મને આદત છે હસવાની ,
ના દફ્નાઓ મારી લાશ ને હજુ,
મને આશા છે તેની આવવાની …
kh@n.com

1 Comments

Anurag Basu videos on Matrubharti
Anurag Basu Matrubharti Verified 3 year ago

Related Videos

Show More