Gujarati Good Night videos by Prakash Navjivan Watch Free

Published On : 21-Feb-2019 10:44pm

390 views

દિલને ગમી ગઈ છે તેની સાદગી,
તેને પ્યાર કરવાની ધૂન મને લાગી,
ના જીવી શકાય હવે એના વગર,
તેથી તેને હાસિલ
કરવાની તમન્ના મનમાં જાગી .
પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,
તારો અવાજ સંભાળું છો હું કિતાબ માં;
તારી મહેંદી નો રંગ મારી ગઝલ ને
સજાવશે,
એકાદ પત્ર તુય લખે જો જવાબ માં.
kh@n.com

0 Comments