Gujarati Funny videos by Prakash Navjivan Watch Free

Published On : 21-Feb-2019 04:28pm

478 views

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.જીવન ની અમુલ્ય ચીજ છે ‘દોસ્તી’
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે ‘દોસ્તી’
એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’..........
kh@n.com

0 Comments

Related Videos

Show More