Gujarati Whatsapp-Status videos by Sanjay Malvaniya Watch Free

Published On : 17-Feb-2019 11:51am

234 views

ભારત માટે શહિદ થયેલા વીર માટે સાંઈરામ દવે ની શબ્દાંજલી એક વાર જરૂર સાંભળજો... રુંવાટા ઉભા કરી દે તેવા શબ્દો ની શ્રદ્ધાંજલિ ભારત ના તમામ નાગરિક સુધી પહોંચાડો અને બુઝદ્દીલ આતંકવાદીઓ ને બતાવી દો કે આ નવું ભારત છે...
ઘુસી ને મારશે....
જય ભારત

1 Comments

Kavita chondigala videos on Matrubharti
Kavita chondigala 7 year ago

jay hind ......