Gujarati Questions videos by Umakant Watch Free

Published On : 13-Nov-2018 06:42pm

979 views

ht મિત્રો, આપ જે વીડિયો જોઈ રહ્યા છો, તે રમત નથી પણ ચેતવણી છે. સુકા મકાઈના દાણા ફરતે સેલ-મોબાઈલ- ફોન છે,એક જણ આ ફોન ઉપર રીંગ કરતા રિસીવર ફોનમાંથી વિજાણું તરંગો-કિરણો- નીકળવા લાગે છે, આ કિરણોની ગરમીથી મકાઇ દાણા શેકાઇને ફટફટ થઈને ધાણી (પોપકોર્ન) મા રૂપાંતર થઈ જાય છે.

ટુંકમાં કહેવાનો મતલબ એટલો છે કે વિજાણું સાધનોનો ઉપયોગ કરતા સાવધાની રાખવી જરૂરી છે.આ વિકિરણોની અસરથી પક્ષીઓ - નાની ચકલીઓ- પર્યાવરણમાથી અદૃશ્ય થઈ છે. (મિત્રો તમને નવાઇ લાગશે કે ચકલીઓ તો ફોન વાપરતી નથી, તો તેમને કેવી રીતે અસર થઈ?) મિત્રો તમારી વાત સાચી છે, માનવો સિવાય પશુ,પંખીઓ ફોન વાપરતા નથી, પરન્તુ તમારા ફોનમાં આવતા કિરણો માઇર્કોવેવ ટાવર દ્વારા પર્યાવરણમાથી (એટમોસ્ફીયર) જે પક્ષીઓનું ફીલ્ડ છે, તે તેમને અસર કર્તા છે.

આ રેડીએશન, મગજના 'ન્યુરોન' ને અસર કરી 'પારકીન્સન' 'અલ્ઝાઇમર્સ' 'કેન્સર' જેવા જીવલેણ રોગો કરી શકે છે.આથી, નાના બાળકો, મોટી ઉંમરના તથા પ્રસૂતાઓએ વધુ પડતો ઉપયોગ જોખમકારક છે.
tps://www.facebook.com/100007291783917/posts/2132515670334805/

1 Comments

Umakant videos on Matrubharti
Umakant Matrubharti Verified 6 year ago

? આભાર, વૈદેહી બહેન આપને યોગ્ય જણાય તો આપના વર્તુળમાં ફોરવર્ડ કરશો.?