થોડું હસી લેજો દિવાળી પહેલા,?
બધાજ ?દુ:ખને ભુલી જજો દિવાળી પહેલા...

કોણે કોણે દિલ દુભાવ્યુ એ ?યાદ ના કરો,
બધાને ?માફ કરી દેજો દિવાળી પહેલા...?

શું ?ખબર પછી તક મળે કે ના મળે,?
એટલા માટે_❤દિલ સાફ કરી દેજો દિવાળી પહેલા... ?

ક્યાંક આ? મેસેજ અમારી પહેલાં, બીજુ કોઈના મોકલી દે ?તમને...
એટલા માટે દિવાળી ની શુભકામના દિવાળી પહેલા...?
મારી પોસ્ટ થી કોઈને દુઃખ થયું હોય તો
અથવા
મારાથી ??‍♂કોઈને કાઈ પણ ?દુઃખ લાગ્યુ હોય તો,
બધા પાસે ??માફી માંગી છુ ?દિવાળી પહેલા

Read More

કેટલી સુંદર મજાની રાત છે,આ રાત થી આટલા ગભરાવ છો શા માટે,
અહીંયા સુધી આવી ગયા પછી મળવા થી કેમ ગભરાવ છો

જ્યારે લખ્યું તમને જ લખ્યું છે ,
આ વાત માટે મારા બધા પાના સબૂત માં છે

બે ચાર અક્ષરનો સંગાથ લઇને આજે ખુદની ગઝલ લખી રહ્યો છું,
તમારા દિલમાં શું છે નથી જાણતો છતાં પ્રેમના દીવા સ્વપ્નો જોઈ રહ્યો છું..!!

Read More

પ્રથમ તો રૂપની સાથે હું ઓળખાણ કરું,
પછી હું એમના જીવું ત્યાં સુધી વખાણ કરું..!!

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ બેઠું,
નજરોના ટકરાવે દિલ તમને પ્રેમ કરી બેઠું..!!

ખબર નહીં તમને કેવા લાગીએ છીએ
બાકી દીલથી તો અમે જોરદાર જ છીએ..!!

દિલ કહે તમારી અને મારી મુલાકાત અવારનવાર થઈ જાય,
એ જ સપનું જોતજોતામાં મારી રાતથી સવાર થઈ જાય..!!

ટૂટેલું મારું દિલ જોઈને એ મલમ લઈને આવ્યાં,
રમી લીધું દિલથી પછી એ ઝખમ દઈને ચાલ્યાં..!!

શીતળતા ભરી ચાંદનીની રાતમાં મુખ હતું મૌન 'ને નયન બોલતા હતાં,
સળગતા શ્વાસ, ધ્રૂજતા હોંઠ સંગ તન-મન મદહોશ થઈ ડોલતા હતાં..!!

Read More