હું વિષ્ણુ ડાભી છું

વિષ્ણુ ડાભી

જય ભીમ ( બાબા સાહે આંબેડકર)

epost thumb

વિષ્ણુ ડાભી

આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....🤷‍♂
કોરોના કોરોના રમતાતા😷
ડરી ડરી ને ફરતાતા🤦🏼‍♂️
બીતા બીતા જીવતાતા🤭
ઘરમાં ને ઘરમાં રેહેતાતા🏠
ભુકંપમાં બહાર ભાગતાતા🚶🏼‍♂️
આચકા આવેને બીતાતા🧏🏻
જે મળે એ ખાતાતા🍲
દૂધ ને શાક જ લાવતાતા🥒🍆🍼🥛
પોલીસ જોઈ ભાગતાતા🏃‍♂️
દવાખાનાથી બીતાતા🏥
માસ્ક પેરી ફરતાતા😷
વારંવાર હાથ ધોતાતા🙌🏻
છીંક ખાતા બીતાતા😩
સામાજિક અંતર રાખતાતા🧍‍♀️🧍
રોજ રામાયણ જોતાતા📺
ટીવી મોબાઈલ જોતાતા🖥️📱
સંગીત ઘરમાં ગાતાતા🎤🎻
ગંજીપત્તા રોજ રમતાતા 🎲
પૂરું નેટ વાપરતાતા📱
વજન ખૂબ વધારતા💪🏻🧔🏻
રોજ ઉકાળા પિતાતા🥃
રોજ નવું-નવું ખાતાતા🥭🍋🍔🍝
ચીન ને ગાળો દેતાતા😛🧟‍♀️
આમ દાડા કઢતાતા🙋‍♂️
આને લોકડાઉન કેતાતા. 🔐
🙏🏻એકદમ નવું 🙏🏻

વિષ્ણુ ડાભી

Read More

Vishnu Dabhi

Vishnu Dabhi

Vishnu Dabhi

વિશનુ ડાભી

વિશનુ ડાભી

હું કયારેય ભુત પ્રેત મા વિશ્વાસ કરતો નથી .આ બધુ ભ્રમ છે આવા વિચારો આપણે ન કરવો જોઈએ
#ભૂત