The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
સાલું, જિંદગી માં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે મોત પણ... મેઇડ ઇન ચાઇના આવશે.. 🍀🤔🤣🥱
*જિંદગી એટલે* *છ સ્ટેશન ની ટ્રેન* *બાપનો સહારો* *મા નો ખોળો* *બેનાની રાખડી* *પત્ની નો પ્રેમ.* *દીકરીનું સ્મિત.* *અને* *છેલ્લે છઠ્ઠું સ્ટેશન* *તમારા જેવા દિલોજાન* *દોસ્તો...* *_શુભ સવાર...😊_*
*🍃કોઈ તૂટે તો સજાવતા શીખો,* *કોઈ રિસાય તો મનાવતા શીખો..* *સાહેબ* *સંબંધો તો તકદીરથી મળે છે,* *બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..!!* *🙏🌹શુભ સવાર 🌹🙏* 🦋G⭕⭕D🦋 Ⓜ🌀Rning🌞
*દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,* *તો ખબર જ ના પડત કે,* *પારકા પણ પોતાનાથી વધારે,* *પ્રેમ કરી શકે છે.* *મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો* *રોજ ઉજવાતો મહોત્સવ*. *શુભસવાર*
*"O"* *શૂન્ય અને વર્તુળ જોવામાં સરખા હોય તો પણ એમાં જમીન-આસમાન નો ફરક હોય છે.* *શૂન્ય માં આપણી એકલતા હોય છે, અને વર્તુળમાં આપણા અંગત હોય છે.* ? *જય શ્રી કૃષ્ણ* ? ? *શુભ સવાર* ?
દરેક વ્યક્તિ એની રીતે આપણો ઉપયોગ કરે છે, અને આપણે સમજીએ છીએ કે લોકો આપણને પસંદ કરે છે !!!!!! || હર મહાદેવ ||
આ સત્ય સમજવું ધણું અધરું છે... ગરીબ લે તો ઉધાર અને અમીર લે તો ક્રેડિટ..!! ??સાંઈ શુભ સવાર??
*लोगों की बातें कभी भी दिल पर नहीं लेनी चाहिये!!!* *लोग "अमरूद" खरीदते समय पूछते हैं ..* *"मीठे हैं ना" ?* *बाद में "नमक” लगा के खाते हैं!!:* ?सुप्रभात?
*સુખ એટલે...* *આપણી પાસે જે ફૂલો હોય,*? *તેમાંથી ગજરો બનાવવાની કળા.*?
અજીબ દુનિયા છે સાહેબ, અહીંયા ખોટું નહીં સાચું બોલવાથી સબંધ તૂટે છે...✒✒✒ ?Good Morning?
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser