Hey, I am reading on Matrubharti!

ઘરવાળી કયે છે કે..

*પીવાનું મુકી દયો...*

*તમને મારા સમ છે...!*

ને ભાઈબંધ કયે છે કે...

*પીવુ તો પડશે જ...*

*નકર ભાભીના સમ...!*

કરવું શું....?

😝

અહીં *કવિ* મુંજાણા છે...

અને *31 ડિસેમ્બર માથે છે...!*

Read More

અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાઝી છે,

બાકીની અડધી કંઠે ડૂમો થઈને બાજી છે.

*ખોટું કહું તો શબ્દો નો દમ ઘૂંટાય છે...*

*અને સાચું કહું તો લોકો નારાજ થઈ જાય છે...*

$!D

*Special for Ladies..*
*બીજા દેશોમાં:-* She is very talented 😊😊
*આપણા દેશમાં:-* બધાને વેચી ખાય એવી છે...😜

દુઃખ નથી પારાવાર અમને અમારી હારનું,
પણ તે જે તોડ્યું તે સ્વપ્ન હતું પ્યારનું.

$!D