Hey, I am reading on Matrubharti!

VIKAT SHETH લિખિત વાર્તા "પ્રેમની આખરી પ્રોમીશ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19876214/prem-ni-aakhri-promise

તપવું....ખરું
પણ ઉકળવું નહિ....
ઉકળશો તો ઉભરાઈ જશો...

अपनी कमजोरियों का जिक्र
कभी भी न करना जमाने से,

क्योंकि.....

लोग कटी पतंगों को
जमकर लुटा करते हैं...!!!


शुभ प्रभात

Read More

નજીક જાઓ એટલે કેટલીક વસ્તુઓ આપોઆપ મળી જાય છે જેમ કે બરફ પાસે જાઓ તો ઠંડક અગ્નિ પાસે જાઓ તો ગરમી ગુલાબ પાસે જાઓ તો સુગંધ.
બસ આમ જ ભગવાન પાસે જાઓ તો કશું માંગવાની જરૂર નથી,માત્ર ભગવાન સાથે નિકટતા રાખો, બધું જ મળશે.

Read More

Good morning

જ્યારે હજારો ભૂલ પછી પણ
તમે તમારી જાતને પ્રેમ કરો છો.

તો પછી બીજાની એક ભૂલ
માટે શા માટે નફરત કરો છો.

તમે સાચી રસ્સી પકડો એવી મારી ભગવાનને પ્રાર્થના સાથે મારા સૌને સુપ્રભાત્.....

epost thumb

VIKAT SHETH લિખિત વાર્તા "કંપારી - ૪" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19878953/kampari-4

આ આંખને તારો જ ઉપવાસ છે, તું સામેથી પસાર થઈ ને એક ટાણું કરાવી જા....