લાગણીઓની સરવાણી વાણી થકી વહેતી રહેશે.

પાંપણ સુકાતી નથી આંખોની ભીનાશ જાતી નથી ,
રાહ જોઈ... મીટ માંડી પરંતુ આશા ખોરવાતી નથી ,
હક તને આપ્યો છે તો સવાલ પણ કેમ કરી પૂછું..?
બસ મન મંદિરમાં તું છે ને યાદો પાછી વળાતી નથી ..!!

#@ આશા અને નિરાશા વચ્ચે પણ એક આખું વિશ્વ ( માનવ મહેરામણ ) છે જે જીવી જાણે છે...! - વાણી

Read More

मुझ जैसे लाखो मिलें तुमसा न मिलेगा कोई ,
लब पे आके ही रुक गया पाक दुआसा कोई ,
हाथों की लकीरों मैं नहीं शायद वो इबादत...
जीने का मकसद यहां बंजर बना गया कोई...!
..… वनिता मनुंद्रा ( वाणी )

Read More

વાણી

જે અંગત છે ને નિજ લાગણી ખાસ છે ,
જીવન જીવવાની ખરેખર મોટી આશ છે ,

ભલે ને પૂરી દુનિયાનો સાથ ન હોય...
તે સ્વજનના શ્વાસેશ્વાસમાં વિશ્વાસ છે ...!!
- વાણી

Read More