Solanki Pragnesh

Solanki Pragnesh

@solankipragnesh3272


About You

વસમી પણો ના વિસામાનો ઇજાદાર છું મિત્રોની આફુત મા ધારદાર પડકાર છુ વેદનાની ક્ષણો મા હું બહારદાર છું દોસ્તી ના બજારનો હું ખબરદાર છું અફવા ઓ ની ભંગારનુ કબૄસત્તાન છું યારોની મુશીબતોનો ખરીદનાર છું તોફાનના તોરણો ને પૂજનાર છું હકિકતોની કે દિયતને વફાદાર છું દોસ્તી ને દાવે સાવ દેવાદાર છું સાથીઓ માટે કુબાનીનો ભંડારછું યારીની કમાલ કસબદાર છું મૈત્રીની મહેફીલમાં માલેતુંજાર છું ધારો તો દોલતે શૂન્ય દાર છું માનૉ તો મહોબ્બતે માલદાર છું pragnesh Solanki

જીવનને Deal કરીને નહીં સાહેબ, Feel કરીને જીવો

-Solanki Pragnesh

-Solanki Pragnesh

खामोश रहकर जो जवाब दिया जाए वो सामने वाले को सोच मे डाल देता है ...!😕

-Solanki Pragnesh

આદત થઈ ગઈ તને જોતા રહેવાની...હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન ખબર નહી❤💫

-Solanki Pragnesh

મારી તો એક જ ભુલ હતી કે તારાથી પ્રેમ થયો, હવે એ ભુલ ની એટલી મોટી સજા મળી કે ફરી પછી કોઈ થી પણ પ્રેમ ના થયો ....❤

-Solanki Pragnesh

Read More

"તારાં હોઠોને મિસ કરું છું પાગલ ...❤"

-Solanki Pragnesh

પછી તો મેં પકડી હતી એ જીંદગી તને રંગીન બનાવવા....?