The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
17
10.8k
47.1k
Hey, I am reading on Matrubharti!
બસ એક દિવસ માન, સન્માનનો, બસ એક દિવસ ઇનામોનો....પણ બાકીના બધા? તોલમાપમાં, સરખામણીમાં ખોવાઈ જવાના. -Shesha Rana Mankad
હવે કોઈને પણ રસ નથી જીતવામાં, બધાં તો પરોવાયા છે બીજાને હરાવવામાં. -Shesha Rana Mankad
લોકોને બસ તુલના કરવી છે. બીજાની જીંદગી પોતાના દૃષ્ટિકોણથી મુલવવી છે. -Shesha Rana Mankad
સંબંધોમાં સમયથી મોટી ભેટ કોઈ નથી. સમય આપી શકે એવું દિલદાર હવે ક્યાંય નથી. -Shesha Rana Mankad
Shesha Rana Mankad લિખિત વાર્તા "સૌભાગ્ય" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19894644/soubhagya
Shesha Rana Mankad લિખિત વાર્તા "ગરોળી" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19905623/garoli
Shesha Rana Mankad લિખિત વાર્તા "અહંકાર" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19922321/ahankar
કોઈ સમયના અનુકૂળ થવાની રાહ જોવે તો કોઈ સમયને અનુકૂળ બનાવવા પ્રયત્નશીલ રહે. -Shesha Rana Mankad
અર્થ ભરેલું અને લાગણી નીતરતું ઘણું લખાય છે, બધે શબ્દોમાં આટલી સારપ નીતરે છે. તો દુનિયામાં કેમ સબંધોમાં દુર્ઘટનાઓ ઘટે છે? -Shesha Rana Mankad
ખૂબ રાહ જોઇ ખરાબ સમયના બદલવાની, પણ જો પરિસ્થિતિ બદલવાનો મે પ્રયત્ન કર્યો હોત તો સમય મારી સાથે હોત. -Shesha Rana Mankad
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser