Hey, I am on Matrubharti!

જીવન માં #આગળ વધવા માટે જૂની યાદો નું પડીકું વાળીને મળીયે બેસાડ્યું છે..
નવું વર્ષ આવતાં પહેલા હું નજર નાખી લઉં છું કે ક્યાંક આવી ભુલો ફરી ના કરું..
#આગળ

Read More

લખું શબ્દો અનેક પણ,
તું જ સમજે એ શબ્દો ના
#અર્થ એવી ચાહત છે મારી.

#Click to see

જો #નસીબ ની વાત આવે તો નામ નું એક નરેન્દ્ર વ્યક્તિ વડાપ્રધાન છે તો બીજું એજ નામ નું વ્યક્તિ ખેતર માં કામ કરતાં જોવા મળશે..
નસીબ પર ભરોસે બેઠા બેઠા કોઈ ખજાનો નથી મળી જતો.. વ્યક્તિ ની મહેનત પર આધાર હોય છે.. હોદ્દા ને કાબિલ બનવું પડે છે... જેમ કહેવાય છે ને કે ભગવાન પણ એને મદદ કરે જે ખુદ ની મદદ કરે.. જો મહેનત હશે તો જ #નસીબ સાથ આપશે.

Read More

અંધારા થી એક નાના દીપ સુધી ની સફર

અજ્ઞાની થી જ્ઞાન તરફ પહોંચવા સફર

#પ્રકાશ એક દીપ નો હોય કે

અજ્ઞાની થી જ્ઞાન રૂપી ઓરડાનો #પ્રકાશ હોય.

Read More

દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કંઇક ને કંઇક શીખતો જ હોય છે..
પછી તે એની નિષ્ફળતા હોય કે કોઈ ભૂલ..
Only through failure can a person achieve success in his life.

#શીખો

Read More