આઝાદ

*હું કેટલો બદલાઇ ગયો છું* ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે .
#આઝાદ

તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો.કારણ કે,એ તમારા કરતાં લાંબુ જીવવાની છે..
#આઝાદ

જીવન માં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને, તો સાહેબ તમે કયારેય આગળ નહી વધી શકો,,,
#આઝાદ

હે પ્રભુ… ઇચ્છા મ્રુત્યુ ન આપે તો કઇં નહિ… બની શકે તો મારી ઇચ્છાઓને મ્રુત્યુ આપજે.
#આઝાદ

મારુ – તારુ” કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા, *”જતુ” કરનાર લોકો દુનિયા જીતી ગયા .
#આઝાદ

કોઇ જીવ ને ભલે ચણ ન નાખો પણ કોઈ ના જીવન મા અડચણ ન નાખો
#આઝાદ

એવુ નથી કે.. જોર નથી મારી પાંખમાં .. પણ.. બસ ઉડવુ ગમતુ નથી.. કેદ થયા પછી તારી આંખમાં..
#આઝાદ

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં, સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
#આઝાદ

કોણ કહે છે કે મરવા માટે જરુર પડે ઝહેરની... તારી નફરત જ પૂરતી છે એના માટે તો..
#આઝાદ

રસ્તા માંથી મળેલી વસ્તુ તેના સાચા
માલિક ને દેવામાં આપડો જીવ નથી ચાલતો
તો જીવથી જતન કરીને મોટી કરેલી દીકરી
ને પારકાના હાથમાં સોંપતી વખતે એમનું શું થતું હશે.
"દિકરી વ્હાલનો દરિયો"
#આઝાદ

Read More