The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Love never end
તોફાન આવશે ખબર હતી, કેટલું નુકસાન થશે એ ક્યાં ખબર હતી. પોતાના જ પોતાથી દૂર થશે, આ લાગણી ના સબંધ તૂટશે એ ક્યાં ખબર હતી. સારીકા💕 -Sarika
तेरी यादों की तड़प तू क्या जाने। इस दर्द की व्यथा को हम ही जाने।। सारिका💕 -Sarika
दिल की खरोचभी कैसी है। लगती है पर दिखती नही है।। सारिका💕 -Sarika
पाया नही तुझे खोनेका डर लगता है। ये मेरे इश्क हरदम तू बेकरार सा रखता है।। सारिका💕 -Sarika
હકીકત ની દુનિયા બહુ ચૂમે છે, એટલે તો સપનાની દુનિયા રંગીલી લાગે છે. સારીકા💕 -Sarika
ઈચ્છા ની મહેચ્છા મે માણી છે, આ હદય માં વસંત ની ફોરમ મે જાણી છે. સારીકા💕 -Sarika
તુ લાખ મનાવે હું માની જાવ છું, તારા પ્રેમ પાસે હું હારી જાવ છું. સારીકા -Sarika
कितना हसाया आपने,कितना रुलाया आपने। इश्क की आग मे, कितना जलाया आपने।। सारिका💕 -Sarika
तेरे बगर कितने खुश है हम। भरी महिफल मे अकेले है हम।। तेरी दुनिया से बहोत दूर चले है हम। तेरी खुशियों की ख़ातिर तुजे छोड़चले है हम।। सारिका💕 -Sarika
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser