कहीं वो आ के मिटा दें न इंतज़ार का लुत्फ़, कहीं क़ुबूल न हो जाए इल्तिजा मेरी।

Bas yehi soch kar uski har Baat ko sach maana hai Meine ki itne khubsurat hont zuht kaise bolenge........❤SB

🎋🎍🎋🎍🎋🎍🎋🎍
*જન્મ એ જીવનની શરૂઆત છે,*
*".. સુંદરતા જીવનની કળા છે,*
*પ્રેમ જીવનનો ભાગ છે..,*
*પણ ★"મિત્રતા"★*
*એ જીવનનું ♥️હૃદય છે...!!"*

*🌹GOOD MORNING🌹* ❤SB

Read More

*गुरु नानक देव जी की 550 साल की लख लख बधाइयां आप सभी को और अाप के परिवार को*
*सतनाम श्री वाहेगुरु जी*
🙏🙏 SB🌹

epost thumb

💦 ,,,

*દરેક સારા સંબન્ધ માં એક..*

*સારા માણસ નું રોકાણ હોય છે.*

❣SB

*💦 ,,,

*દાગીના મુકવા માટે લોકર મળી શકે, પૈસા મુકવા માટે બેંક મળી શકે*,
*પણ હૈયાની વાત મુકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે. એ જગ્યા નું નામ એટલે*


*મિત્ર*


❣SB

Read More

તું યાદ ન આવ એવી એક પણ સવાર નથી પડી. દોસ્ત
હું તને ભૂલી ને સુઈ જાવ એવી કોઈ રાત નથી પડી..દોસ્ત..💐💐

❤SB

✍🏻✍🏻 एक "लम्हा" जो गुज़र गया तेरी "सोहबत" में...!!
✍🏻✍🏻 उसी लम्हें की "रौशनी" में उम्र "गुज़र" जाएगी...!!
_*लौट आ ना तू मेरे दिल का करार बनकर,*_

_*रह गई है जिन्दगी सिर्फ तेरा इंतजार बनकर...!!!*_🌹💞

Read More

*શૂન્ય અને વર્તુળ દેખાવમાં સરખા હોય તો પણ એમાં જમીન આસમાન નો ફરક હોય છે.*

*શૂન્ય માં આપણી એકલતા હોય છે અને વર્તુળમાં આપણા માણસો.*

Read More

🐿
શબ્દો ને તો દુનિયા પણ સમજી શકે ...?
પણ જે ભાઈના મૌન ને પણ સમજાય ..!
👫 ... *એને બહેન કેહવાય* ...
🐿
લખાય કેમ કાગળ પર પ્રેમને શબ્દોમાં જેનો ..!
પોતાની મુશ્કાન આપી ભાઈના આંસુ હરે ..?
👫 ... *એને બહેન કહેવાય* ... 👫
🐿
શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...?
પણ
મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!
👫... *એને બહેન કેહવાય* ... 🐿
રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..?
તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..!
👫 ... *એને બહેન કહેવાય* ... 👫
🐿
રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..?
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!
👫 ... *એને બહેન કહેવાય* ... 👫
🐿
ચીડાવી છે જેને ભાઈ એ ચોટલો ખેંચી ને ..?
તોય ભાઈ ને લાડ લડાવે ..!
👫 ... *એને બહેન કહેવાય* ... 👫

❤ To All My Lovely Brother's 🍫🍫

Read More